Video Testimonials
What Our Customers Speech.!!
I want to get rid of my physical problems and I strongly
believe in yog practice so I joined HYC before 3 years. Now I can say l am able to get rid of Chronic Bronchitis, Back Ache, Anxiety, Collapsed uterus, Sleep Disorder, numbness in palm, and collapsed uterus. Benefits of yog practice helps me to change my attitude towards positive side for my life, Now I am slim with strong and fit body. My stamina level is incresed than what it was. My approach become positive to deal with daily routine small problems of life.
PRAchi SHAH
I Kshama Salaria, currently an entrepreneur I was suffering through body stiffness before 4 years due to Chikanguniya. Later I joined HYC and because of yog and tricks taught by Hetalben, I am mentally and physically fit as I was before...
KSHAMA SALARIA
મારૂ નામ એશા દવે ઉંમર ૩૨ વર્ષ છે, હું ફેશન ડિઝાઇનર છું. હું HYC યોગ સેન્ટર જોડાઈ તે પહેલા મારા માટે યોગ એક શબ્દ હતો હું યોગના ફાયદાઓ જાણતી નહોતી અથવા મને કેવો જાદુ મળશે તે ખબર નહોતી મે હેતલ મેડમ વિશે સાંભળ્યું કે તે યોગ ખૂબ સારા કરાવે છે. તેથી મેં મેડમની મુલાકાત લેવાનું નક્કી કર્યુ અને તેમની સાથે જોડાવવાનું નક્કી કર્યું. મારી અંગત ચિકિત્સાના માત્ર ૪ મહિનાનો સમય હોવા છતાં પણ મેમ અને આખી HYC ટીમે મને આત્મવિશ્વાસનો નવો અર્થ આપ્યો છે, મારી સગર્ભાવસ્થા પછી મેં મારી કમર અને પેટને કારણે ટૂંકા કપડા પહેરવાનો મારો આત્મવિશ્વાસ સંપૂર્ણપણે ગુમાવ્યો હતો પણ HYC એ મને નવું જીવન આપ્યુ તેઓએ મને ઉત્સાહિત કરી કે હા એશા તમે કરી શકો છો. તેઓ ક્યારેય હાર માનતા નથી તેઓ સતત મને ઉત્સાહિત કરે છે હવે હું મારા જીવનના શ્રેષ્ઠ સમય પર છું. શાંતિપૂર્ણ ઉંઘ સાથે અને યોગ ફક્ત વસ્તુઓને જોવાની રીતને જ બદલી શકતું નથી, તે જોનાર વ્યક્તિનું પરિવર્તન કરે છે
એશા દવે
I have been practicing yoga with Hetal's Yog Clinic (HYC)
from last 3 years. Before that I was suffering from Chronic
Bronchitis, Back Ache, Anxiety, Collapsed uterus, Sleep
Disorder, Lack of energy and numbness in palm at early
morning by which my sleep get disturbed and with my
sleep get disturbed sleep I have been feeling irritated,
lethargic entire day.
I want to get rid of my physical problems and I strongly
believe in yog practice so I joined HYC before 3 years.Now I can say I am able to
get rid of Chronic Bronchitis, Back Ache, Anxiety, Collapsed uterus, Sleep
Disorder, numbness in palm, and collapsed uterus. Benets of yog practice
helps me to change my attitude towards positive side for my life, Now I am slim
with strong and t body. My stamina level is incresed than what it was. My
approach become positive to deal with daily routine small problems of life.
PRACHI SHAH
I Kshama Salaria, currently an entrepreneur I was
suffering through body stiffness before 4 years due to
Chikanguniya.Later I joined HYC and because of yog and
tricks taught by Hetalben, I am mentally and physically t
as I was before.
KSHAMA SALARIA
મારૂ નામ એશા દવે ઉંમર ૩૨ વર્ષ છે. હું ફેશન ડિઝાઈનરી હું HYC યોગ સેન્ટર જોડાઈ તે પહેલા મારા માટે યોગ એક રાજ્ હતો હું યોગના ફાયદાઓ જાણતી નહોતી અથ મને કેચો જીતુ તે ખબર નહોતી મેં હેતલ મેડમ વિશે સમગ્યું કે તે પોંચ મળશે ખૂબ સારા કરાવે છે. તેથી મેં મેડમની મુલાકાત લેવાનું નકી કર્યુ અને તેમની સાથે જોડાવવાનું નક્કી કર્યું. મારી અંગતચિકિત્સાથ માત્ર ૪ મહિનાનો સમય હોવા છતાં પણ કેમ અને મા NS ટીમે મને આત્મવિશ્વાસનો નો અથ આપ્યો છે. સાથે સગર્ભાવસ્થા પછી મેં મારી કમર અને પેટને કારણે ટૂંકા કપડા પહેરશનો પારો આત્મવિશ્વાસ સંપૂર્ણપણે ગુમાવ્યો હતો પણ KYC એ મને નવું જીવન આપ્યું તેોંગે મને ઉત્સાહિત કરી કે હા એશા તમે કરી શકો છો. તેઓ કયારેય પર માતા ની બચો સમ મને ઉત્સાહિત કરે છે હવે હું મારા જીવનના શ્રેષ્ઠ સમય પર છે. શાંતિપૂA IS સાથે સારા શરીરના ફીચર સાથે પેપ સો કહું હું પગે શકે છે પણ એક વસ્તુ જે મેં ધ્યાનમાં રાખી ની અનેતે વિશે વિચારનારીના અને શાંત, સક્રિય, હકારામક અને I" -નગમ ચલ ચ પરંતુ તેમની નજર દરરેક પર છે. હું મા દીધી અમર રચનું છુ, તમે મારા જીવનના પાછો
એશા દવે
Sangita B. Desai, Age 60 Gone thorough angioplasty , lines which is unsuccessful both of well known Dr. advice to go for bypass within in 2-3 months in the year 2015 bur have faith in HYC and Hetalben I be started Hyc Ambawadi branch under Hetalben's guidance, I very recovered lot now, I have started Narayanpura Branch with the great support by Gayatri mem. I have done
shirasshan challange on yog day for 1 hour now I enjoying my life, thanks to Hetalben, Gayatri mem and HYC for recovered my problem without medicine and eyesight also improve and reduce the eyes number.
SANGITA DESAI
હું રોયલ કાસુન્દ્રા, હું અહીં હોસ્પિટલના યોગ ડિપાર્ટમેન્ટમાં આવી એના પહેલા આખું શરીર દુખનું હતું માથાથી લઈને પગ સુધી બધુ જ દુખ ને હું સવારે પયારી માંથી ઉભી પણ નહતી થઈ શકતી અને અહીં આવીને ખૂબ જ સારૂ લાગ્યું આયુર્વેદ અને હેતલબેન દેસાઈની સલાહથી મને શરીરમાં ખૂબ સારૂ લાગે છે. એક મહિનામાં ૭૦ થી ૮૦ ટકા જેટલો ફરક લાગે છે. અને હીના મેડમ પણ ખૂબ પોઝિટીવ વાતો કરે છે. હું અહીં આવીને એકદમ ફેશ અને પોઝિટીવ થઈ ગઈ છું. ચેમ્બુ ફોર એવરીથીંગ.
રોયલ કાસુન્દ્રા
મારૂ નામ, નિખીલ પટેલ છે અને હું એક સોફ્ટવેર એન્જીનીયર છું. બે થી ત્રણ મહિના પહેલા મને પિત્ત અને એસીડીટી બહુ વધી ગયા હતા મે એલોપેવી અને આયુર્વેદિક ઠવાનો પણ ટ્રાય કરી પણ મને કંઈ જ ફરક ના પડ્યો પછી મને ડોક્ટરે યોગા કરવાનું કહ્યું અને મે હોસ્પિટલમાં ચોંગક્લિનિક માં મેં યોગશરૂ કર્યા અને બે મહિનામાં જે પિત્ત અને એસીડીટી હતું તે કંટ્રોલમાં આવી ગયુ અને મને બીજા ફાયદાઓ પન્ન થયા જેમ કે મારૂં પનોરૂં થયું અને મને જે વધારે પડતી ભૂખ લાગતી હતી તે પશ ઓછી થઈ ગઈ જેને કારણે વજન ઉતરી એસજીવીપી હોસ્પિટલમાં આયંગર યોગ કરાવે છે. તે રોજ અલગ-અલગ હોય છે સાથે સાધનો હોય છે આયંગર પદ્ધતિથી કરાવેછે જેનેકારણેોરોલ હેરબેનીફીટસ મળે છે.
નિખીલ પટેલ
હું પ્રિનેશા યોગેશ પટેલ, હેતલ્સ યોગ ક્લિનિક, નારણપુરામાં પાંચ વર્ષથી યોગ કરૂ છું. યોગ શરૂ કર્યા પહેલા હું તંદુરસ્ત હતી એવું મને લાગતું હતું પરંતુ કોઈપણ કામ પત્યા પછી એવું થાય કે થોડીવાર બેસવું છે. પરંતુ જ્યારથી મે શ્વેતલ્સ યોગ ક્લિનિકમાં યોગ કરવાના શરૂ કર્યા છે ત્યારથી મારા શરીરમાં સ્ફુર્તિ લાગે છે. હું નો આભાર માનું છું મે નક્કી કર્યું છે કે જીવનમાં કોઈપણ ઉતાર ચડાવ આવે યોગ કરવાનાં આજના વાતાવરણને કારણે આપણી જાતને તંદુરસ્ત અને સ્વર રાખવા નિયમિત યોગ કરવા એઈએ તો જ આપણે માનસિક અને શારીરિક રીતે મજબૂત રહીશું. ધન્યવાદ આયંગર પદ્ધતિને
પ્રિનેશા યોગેશ પટેલ
Hello, I am Bhavya Patel, 22 years old.I joined HYC when I
was of 17 and in this last 5 years of doing yoga I believe
that mental Health is equally important as physical health,
I joined HYC because as compare to my age and height
my weight is high so I have to lose weight and I did that in
my initial stage of this journey by doing regular yoga and
diet but slowly and gradually I came to know that my
mental health is also getting improve day by day, in starting I was not aware
about it much as I was bit young for all this but now I feel many changes in my
mental health like my nature, I have totally control over my mind, I can able to
take right decision for my life, everyone loves my presence, my mind I full of
positivity, I am mentally strong I don't need anyone for my happiness, it
generates positivity inside me so that I don't have any complain with anyone in
my life, I always see everyone's inside beauty rather than their appearance and I
noticed all the changes in my inside body I am satised with what I am and what
I have, I believe that we have everything within us but we just have to feel this
and yog helps me in feeling my self happy.
Yoga is practiced to keep one free from
desires and still live fully.
BHAVYA PATEL
My name is Soniya Hadani and I am 26 years old..I joined
Hetal's Yoga around 6 months age.. The major problem
was digestion, weight and height because it did not got
cured by any of the medicines. So I started doing yoga
from March 2021 and as the days passed these problems
got solved.At this age, height increment is not possible but
yoga did that thing and my height increased from 4.9 inch
to 4.11 inch.I am very proud that I am a part of HYC.
Yoga allows you to nd an inner peace
that is not rufed and riled by
the endless stresses and struggles of life
SONIYA HADANI
હું આશિષ શાહ HYC મણીનગર સેન્ટરમાં છેલ્લા ત્રણ વર્ષથી આવું છું અને ભાવનાબેનના માર્ગદર્શન હેઠળ યોગ પ્રાણાયામ મેડીટેશન કરૂં છું. અહીં યોગ શરૂ કર્યા પછી મારી Strength વધી છે આખો દિવસ ઉભા રહી કામ કરવાનું હોય છે છતા થાક નથી લાગતો અને એનાથી પણ ઉત્તમ એ છે કે મને સંતોષ અને આનંદનો અનુભવ થાય છે કોઈના માટે ઈચ્છા, દ્વેષ કશુ નથી એના માટે હું હેતલબેનનો આભારીછું
આશિષ શાહ
હું અમી પ્રશાંત બેંગાલી, હું છેલ્લા ત્રણ વર્ષથી હિતેશ ક્લિનિકમાં યોગ કરવા આવું છું હેતલબેન સાથેનો અનુભવ આમ તો શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ છે. પરંતુ મારો અનુભવ થોડા શબ્દોમાં તમારી સાથે શેર કરવા માગું છું. અહીનો અનુભવ ખૂબ જ અદભૂત છે. મને મારા માની હું માં આવી તે દેખાઈ છું, મારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે. શરીર અંદર અને બહારથી બળવાન થયું છે કામ કરવાનો ઉત્સાહ વધ્યો છે. હું ખુશ અને આનંદીત રહેવા લાગી છે. મન મક્કમ બન્યું છે, મારા ગુરૂ હેતલ દેસાઈની યોગ શીખવાડવાની રીત ખૂબ જ સરળ અને યોગ્ય છે. આયંગર પતિ એટલે સાધનો સાથે યોગ જેનાથી હું યોગ સારી રીતે કરી શકું છું. એચવાયસીમાં અમે બધા એક પરિવાર તરીકે છીએ એક-બીજાને અંદરોઅંદર મદદ કરવાની ભાવના આવી છે પણ અમને અહીંથી જ મળી છે
અમી પ્રશાંત બેંગાલી
Hetal Yog, My experience at Hetal yoga's is excellent when
I attained yoga class I suffered by Diabetes my sugar level
300 to 350 I take insulin 30 point & 4 tablets of 1000 mg.
I start yoga and gradually insulin stop.
Reduce medicine & control diabetes since 4 years regular
at yoga class I feel good & enjoy my life. Thanks to Hetal
mem & Bhavna mem.
PARTESHBHAI PATEL
Please feel free to get in touch with us
Ambawadi
4th Floor, Riddham Buisness Mart, Nr. Ketav Petrol Pump, Polytechnic Road, Ambawadi, Ahmedabad-380006
Thaltej
2nd Floor, Dev Aditya, opp. Baghban Party Plot Road, Thaltej, Ahmedabad,
Gujarat 380059
HOW CAN WE HELP?
Satellite - Seema Hall
BLOCK-I, 212, earth complex,
beside seema hall,
Ahmedabad,
Gujarat 380015
Maninagar
2 nd floor, Rotary club ,
besides sardar patel school,
bhairavnath road, maninagar,
Ahmedabad - 380008.
Naranpura
3 rd floor , Maharshi complex,
above Jalaram khaman,
Ankur char rasta, naranpura
Ahmedabad - 380013
Vaishnodevi
2nd floor, sgvp holistic hospital,
sgvp campus opp nirna University
SG highway, nr. Vaishnodevi circle
Ahmedabad - 382481